પર્યાવરણ (The environment)
સમુદ્રી નિવસન તંત્રોના મેગ્રોવ વન, સમુદ્રી ઘાસ કે અન્ય જળાશયી વનસ્પતિ દ્વારા સંચિત થઈને વાતાવરણમાંથી દૂર થતા કાર્બનને ___ કહે છે.

બ્લુ કાર્બન
ગ્રીન કાર્બન
કાર્બન ક્રેડિટ
બ્લેક કાર્બન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
વનસ્પતિની વિવિધતા દ્રષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન કેટલામું છે ?

પાંચમું
પ્રથમ
સાતમું
ચોથું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
'વૃક્ષ મિત્ર' ના નામથી કોણ પ્રખ્યાત છે ?

અનુપમ મિશ્રા
ચાંદીપ્રસાદ ભટ્ટ
સુંદરલાલ બહુગુણા
અનિલકુમાર અગ્રવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
VRC એટલે શું ?

વોકેશનલ રિહેબિલીએશન સેન્ટર
વોકેશનલ રિનોવેશન સેન્ટર
વોકેશનલ રિલાયેબલ સેન્ટર
વોકેશનલ રિલેપ્શન સેન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP