ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલી કહેવતોમાંથી કઈ કહેવત જુદી પડે છે ? સંગ તેવો રંગ જેવા સાથે તેવા સોબત તેવી અસર સાચને નહ આંચ સંગ તેવો રંગ જેવા સાથે તેવા સોબત તેવી અસર સાચને નહ આંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - અંગુઠા પાસેની આંગળી પ્રથમી દ્વિતીયા અનામીકા તર્જની પ્રથમી દ્વિતીયા અનામીકા તર્જની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સમૂહવાચક નામ ન હોય તેવાં વિકલ્પ પસંદ કરો. ટોળી સભા સંઘ માણસો ટોળી સભા સંઘ માણસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જે જે થતો પ્રાપ્ત ઉપાધિયોગ.બની રહો તે જ સમાધિયોગ.આ પંક્તિઓનો છંદ ઓળખાવો. ઈન્દ્રવ્રજા તોટક ઉપજાતિ ઉપેન્દ્રવજા ઈન્દ્રવ્રજા તોટક ઉપજાતિ ઉપેન્દ્રવજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "સચરાચર" નો સમાનાર્થી શબ્દ કયો છે ? વરસાદ પ્રભાત વિશ્વ મુસાફર વરસાદ પ્રભાત વિશ્વ મુસાફર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આ સમજવું સહેલું નથી વાક્યમાં સમજવું નીચેના પૈકી શું છે ? સંજ્ઞા વિશેષણ સર્વનામ કૃદંત સંજ્ઞા વિશેષણ સર્વનામ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP