ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
છંદની ખોટી ઓળખ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

ટકે અહીં આશ વિના જ ગેકો. : ઉપેન્દ્રવજા
મધુર મધુર ઠંડો વાય છે વાયુ આજે : માલિની
વિભુવાસ વસો મુજ અંતરમાં. : તોટક
પવન ઝડપે પાણી ડોલ્યાં નદી મલકી પડી : શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મે પાઠ વાંચ્યો - આ વાક્યનું પ્રેરક વાક્ય લખો.

મારાથી પાઠ વંચાવ્યો
મે શિક્ષકને પાઠ વંચાવ્યો
શિક્ષકે મારી પાસે પાઠ વંચાવ્યો
મારા વડે પાઠ વંચાવ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મંદાક્રાંતા છંદનું ઉદાહરણ આપો.

બપોરી વેળાનું હરિતવરણું ખેતર ચડ્યું
એકલ પાંખ ઉડાયના એકલ નહી હસાય
છે કો મારું અખિલ જગમાં ? બૂમ મે એક પાડી
જહી મરણયે મહોત્સવ અપૂર્વ જેવું થતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP