કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં એમેઝોનના માલિક જેફ બેઝોસ અવકાશયાત્રા કરનારા વિશ્વના બીજા ઉદ્યોગપતિ બન્યા છે. જેફ બેઝોસે ક્યા મિશન અંતર્ગત અવકાશયાત્રા કરી હતી ? ન્યૂ શેફર્ડ VSS યુનિટી બ્લૂ ઓરિજિન યુનિટી 22 ન્યૂ શેફર્ડ VSS યુનિટી બ્લૂ ઓરિજિન યુનિટી 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ટોયકાથોન-2021માં અમદાવાદની કઈ બિઝનેસ સ્કૂલની ટીમ વિજેતા બની ? નીરમા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ રાય બિઝનેસ સ્કૂલ શાંતિ બિઝનેસ સ્કૂલ નારાયણ બિઝનેસ સ્કૂલ નીરમા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ રાય બિઝનેસ સ્કૂલ શાંતિ બિઝનેસ સ્કૂલ નારાયણ બિઝનેસ સ્કૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ઈન્ડો-પેસિફિક બિઝનેસ સમિટની પહેલી આવૃત્તિના આયોજન માટે ક્યા સંગઠને વિદેશ મંત્રાલય સાથે ભાગીદારી કરી ? ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) દેશના સૌથી આશાસ્પદ સ્ટાર્ટ-અપ માટે ઓનલાઈન ડિસ્કવરી પ્લેટફોર્મનું નામ શું છે ? Strat-up India Exclusive Market Strat-up India Market Strat-up India Mart Strut-up India Showcase Strat-up India Exclusive Market Strat-up India Market Strat-up India Mart Strut-up India Showcase ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) COVID-19ની રસીના 100% પ્રથમ ડોઝ પુરાં પાડનારૂં પ્રથમ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ ક્યો બન્યો ? દિલ્હી લદાખ લક્ષદ્વીપ ગોવા દિલ્હી લદાખ લક્ષદ્વીપ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) કારગિલ વિજય દિવસ ક્યારે મનાવાય છે ? 27 જુલાઈ 24 જુલાઈ 25 જુલાઈ 26 જુલાઈ 27 જુલાઈ 24 જુલાઈ 25 જુલાઈ 26 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP