ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નખશિખ સમાસનો પ્રકાર દર્શાવો. બહુવ્રીહી મધ્યમપદલોપી તત્પુરુષ કર્મધારય બહુવ્રીહી મધ્યમપદલોપી તત્પુરુષ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ સામાસિક શબ્દનો સાચો સમાસ લખો. આગગાડી દ્વંદ્વ દ્વિગુ મધ્યમપદલોપી કર્મધારય દ્વંદ્વ દ્વિગુ મધ્યમપદલોપી કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ "સૂક્ષ્મ" નો વિરુદ્ધાર્થી છે ? મોટુ સંપૂર્ણ જાડુ સ્થૂલ મોટુ સંપૂર્ણ જાડુ સ્થૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ લખો : "ઉચ્ચાર" ઉદ્ + ચાર ઉર્ + ચાર ઉ + ચાર ઉચ્ચ + આર ઉદ્ + ચાર ઉર્ + ચાર ઉ + ચાર ઉચ્ચ + આર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો :ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ,ખેતી કરતો ખંતથી, પટેલ પાંચો નામ. દોહરો મનહર અનુષ્ટુપ ચોપાઈ દોહરો મનહર અનુષ્ટુપ ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખૂબ અભિમાન આવી જવું' માટે કયો રૂઢિપ્રયોગ વાપરી શકાય ? પગ પાછા પડવા પગ ધરતી પર ન રહેવા પગ જમાવવો પગ ભારે થવો પગ પાછા પડવા પગ ધરતી પર ન રહેવા પગ જમાવવો પગ ભારે થવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP