શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો.ગોળ કે કાકબ ભેળવી કરાતી તમાકુ રગડો ગડાકુ છીંકણી છાંટોપાણી રગડો ગડાકુ છીંકણી છાંટોપાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.શું કરવું તે કશું સૂઝે નહિ તેવું નાસૂઝણું નાસમજણું મૂઢ કિંકર્તવ્યમૂઢ નાસૂઝણું નાસમજણું મૂઢ કિંકર્તવ્યમૂઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘જેનો કોઈ શત્રુ નથી તેવો’ –શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. અજાતશત્રુ દુશ્મન અણીશુદ્ધ દુશ્મનાવટ અજાતશત્રુ દુશ્મન અણીશુદ્ધ દુશ્મનાવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - મુખમાંથી બહાર પ્રગટતી સ્પષ્ટ વાણી વૈખરી પર્શ્વ પરાલ મધ્યમ વૈખરી પર્શ્વ પરાલ મધ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : સુગંધી પવન ચુરમુ આમોદ ચાંદાઝબોળી વેડમી ચુરમુ આમોદ ચાંદાઝબોળી વેડમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. સાવ નાનું અંધારું ઘર – મઢૂલી ધોલકી અંધારિયું ઘોલકી મઢૂલી ધોલકી અંધારિયું ઘોલકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP