શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વરઘોડામાં વરની મા મંગળનો દીવો લે છે તે - અમૃતદીપક અમરજ્યોત રામજયોત રામણદીવડો અમૃતદીપક અમરજ્યોત રામજયોત રામણદીવડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ભેંસનું ટોળું. ભાડું ખાડું ભાંડુ ખાંડુ ભાડું ખાડું ભાંડુ ખાંડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - કેળના થાંભલા કદલી સ્તંભ શાલભંજિકા વાસયષ્ટિ અંબુજવરણ કદલી સ્તંભ શાલભંજિકા વાસયષ્ટિ અંબુજવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. શરીરે મોટું પણ અકકલમાં ઓછું - ખડતલ જડસું કાયામતિ અકકરમી ખડતલ જડસું કાયામતિ અકકરમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ઘરની પાછળની ભીંત મોભ કરો ઉછત પછીત મોભ કરો ઉછત પછીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - સામનો કરી માર્ગ કરવો વિદારવું ઝગડવું હુમલો કરવો એક પણ નહીં વિદારવું ઝગડવું હુમલો કરવો એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP