શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દોરડું ભાગવાની ક્રિયા ભાંજણી ભાંડરાં ભાંજગ ભાંડ ભાંજણી ભાંડરાં ભાંજગ ભાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ભૂંસાઈ ન જવું તે – અસંદિગ્ધ અસંયત અસંગરો અસંપ્રમોષ અસંદિગ્ધ અસંયત અસંગરો અસંપ્રમોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :'ડાબે હાથે પણ બાણ ફેંકી શકે તેવું' ડાબોડી બાણાવળી સવ્યસાચી ધનુર્ધર ડાબોડી બાણાવળી સવ્યસાચી ધનુર્ધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - ગાય કે ઘેટા-બકરાનો વાડો વાંઢ આપેલ તમામ ઝોક ભૂંગા વાંઢ આપેલ તમામ ઝોક ભૂંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પ્રસન્ન કરવું તે સમારાધન સમરથ સમમિતિ સમાલ સમારાધન સમરથ સમમિતિ સમાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પ્રેમથી જીતી લેવાનો પ્રયાસ પ્રીતિરીતિ પ્રેમોપચાર સપ્રીતી સંવનન પ્રીતિરીતિ પ્રેમોપચાર સપ્રીતી સંવનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP