ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મહત્વકાંક્ષા સમાસનો પ્રકાર દર્શાવો. બહુવ્રીહી કર્મધારય મધ્યમપદલોપી તત્પુરુષ બહુવ્રીહી કર્મધારય મધ્યમપદલોપી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. પ્રત્યક્ષ પ્ + ર્ + અ + ત્ + ય્ + આ + ષ્ + ક્ + આ પ્ + ર્ + અ + ત્ + ય્ + અ + ક્ + ષ્ + અ પ્ + ર્ + અ + ત્ + ય્ + આ + સ્ + ક્ + અ પ્ + ર્ + આ + ય્ + ત્ + અ + ષ્ + ક્ + અ પ્ + ર્ + અ + ત્ + ય્ + આ + ષ્ + ક્ + આ પ્ + ર્ + અ + ત્ + ય્ + અ + ક્ + ષ્ + અ પ્ + ર્ + અ + ત્ + ય્ + આ + સ્ + ક્ + અ પ્ + ર્ + આ + ય્ + ત્ + અ + ષ્ + ક્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો વર્ણ એવો છે કે જેને દંત્ય ન કહેવાય ? સ પ સ દ સ પ સ દ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘મુખ સમ કો મંગલ નહીં, મૃત્યુ સમી નહિ હાણ;જગ સમ કો જંગલ નહીં, સત્ય સમી નહિ વાણ.’ - કાવ્યપંક્તિમાં કયો છંદ છે ? હરિગીત ચોપાઈ સોરઠો દોહરો હરિગીત ચોપાઈ સોરઠો દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. ક્રમબદ્ધ ક્ + અ + મ્ + અ + બ્ + અ + દ્ + ધ્ + અ ક્ + ર્ + અ + મ્ + અ + બ્ + અ + દ્ + ધ્ + અ ક્ + ર્ + અ + મ્ + આ + બ્ + અ + દ્ + ધ્ + અ ક્ + અ + મ્ + અ + બ્ + અ + ધ્ + અ્ ક્ + અ + મ્ + અ + બ્ + અ + દ્ + ધ્ + અ ક્ + ર્ + અ + મ્ + અ + બ્ + અ + દ્ + ધ્ + અ ક્ + ર્ + અ + મ્ + આ + બ્ + અ + દ્ + ધ્ + અ ક્ + અ + મ્ + અ + બ્ + અ + ધ્ + અ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વૈખરી' શબ્દનો અર્થ જણાવો. નાહકની વહોંરેલી પીડા વણસેલા સંબંધો અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી નાહકની વહોંરેલી પીડા વણસેલા સંબંધો અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP