શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.ઘાસની જમીન બીટ બીડ તૃણપ્રદેશ તૃણબીજ બીટ બીડ તૃણપ્રદેશ તૃણબીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. કોઈપણ બે ખેતર વચ્ચેની હદનો થોડો ખુલ્લો પટ્ટો - નીક શેઢો ધોરિયો ખેતપટ્ટો નીક શેઢો ધોરિયો ખેતપટ્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - મુખમાંથી બહાર પ્રગટતી સ્પષ્ટ વાણી પર્શ્વ પરાલ મધ્યમ વૈખરી પર્શ્વ પરાલ મધ્યમ વૈખરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. મોટા ખેતરને સળંગ ખેડતાં ન ફાવે તેથી ટુકડે ટુકડે ખેડવું તે હલાણું પલાણું જલાણું ખલાણું હલાણું પલાણું જલાણું ખલાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - મૂળનો ભાગ ખાંગા ભેષજ નિતલ નહોરા ખાંગા ભેષજ નિતલ નહોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'હવાની લહેરનો મંદ અવાજ’ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પર્ણમર્મર ચરચરાટ સરસરાહટ ઘરઘરાહટ પર્ણમર્મર ચરચરાટ સરસરાહટ ઘરઘરાહટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP