શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ધરતી અને આકાશનું મિલન થાય તે સ્થળ' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. મેઘાડંબર અવકાશ વડવાનલ ક્ષિતિજ મેઘાડંબર અવકાશ વડવાનલ ક્ષિતિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ડામ દેવાનું સાધન ડભાયણું ડમક ડબરું ડબૂચો ડભાયણું ડમક ડબરું ડબૂચો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - વસ્ત્રનો ટૂકડો લીરો છેતલ તકદિસ ઋહત લીરો છેતલ તકદિસ ઋહત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ઘરની બાજુની દીવાલ કરો વાંડ ભીંત પછીત કરો વાંડ ભીંત પછીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :'ડાબે હાથે પણ બાણ ફેંકી શકે તેવું' સવ્યસાચી બાણાવળી ધનુર્ધર ડાબોડી સવ્યસાચી બાણાવળી ધનુર્ધર ડાબોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું મુખબંધ જિંગોડો મુખોટો મુખમોરડો મુખબંધ જિંગોડો મુખોટો મુખમોરડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP