શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. કોઈપણ બે ખેતર વચ્ચેની હદનો થોડો ખુલ્લો પટ્ટો - ધોરિયો ખેતપટ્ટો શેઢો નીક ધોરિયો ખેતપટ્ટો શેઢો નીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી – ભાષ બોલી વૈખરી શબ્દો ભાષ બોલી વૈખરી શબ્દો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - કાનનું ઘરેણું બલોચુ ખાંગા લોળિયુ બાંટા બલોચુ ખાંગા લોળિયુ બાંટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - વસ્ત્રનો ટૂકડો છેતલ તકદિસ ઋહત લીરો છેતલ તકદિસ ઋહત લીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - કેળના થાંભલા કદલી સ્તંભ વાસયષ્ટિ શાલભંજિકા અંબુજવરણ કદલી સ્તંભ વાસયષ્ટિ શાલભંજિકા અંબુજવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.પોતાની જાતને છેતરવી તે. આધ્યાત્મ આત્માવાદ આત્મશ્લાઘા આત્મવંચના આધ્યાત્મ આત્માવાદ આત્મશ્લાઘા આત્મવંચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP