ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગર્ભશ્રીમંત - સમાસનો પ્રકાર દર્શાવો. દ્વંદ્વ કર્મધારય મધ્યમપદલોપી તત્પુરુષ દ્વંદ્વ કર્મધારય મધ્યમપદલોપી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સ્વચ્છ' શબ્દની સાચી સંધિ જણાવો. સ્વ + ચ્છ સૂ + અચ્છ સ્વ + અચ્છ સુ + અચ્છ સ્વ + ચ્છ સૂ + અચ્છ સ્વ + અચ્છ સુ + અચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો વિશેષણનો પ્રકાર નથી ? પરિણામવાચક રીતિવાચક અનુવાઘ ગુણવાચક પરિણામવાચક રીતિવાચક અનુવાઘ ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યોમાં નીપાતનો પ્રયોગ ન થયો હોય તે વાક્યરચના જણાવો. હું પણ એણી સાથે જ ભણ્યો છું કહ્યા પ્રમાણે એ આવી પહોંચ્યો એ અંતે પાસ તો થયો. તમે આવ્યા તે સારું જ કર્યું હું પણ એણી સાથે જ ભણ્યો છું કહ્યા પ્રમાણે એ આવી પહોંચ્યો એ અંતે પાસ તો થયો. તમે આવ્યા તે સારું જ કર્યું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પથ્થર થરથર ધ્રુજે' પંક્તિમાં કયો અલંકાર છે ? ઉપમા રૂપક સજીવારોપણ ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક સજીવારોપણ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પર્વત પાસેથી અડગ મનોબળ મળે છે. - ક્રિયાપદનો પ્રકાર નક્કી કરો. સંયુક્ત ક્રિયાપદ સકર્મક દ્વિકર્મક અકર્મક સંયુક્ત ક્રિયાપદ સકર્મક દ્વિકર્મક અકર્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP