ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દેલવાડાના દેરાની બહારના ભાગમાં આવેલા બે ગોખ કોના નામે ઓળખાય છે ? ગંગા અને યમુના લલિતા દેવી અને અનુપમા દેવી જયા અને પાર્વતી રિદ્ધિ અને સિદ્ધિ ગંગા અને યમુના લલિતા દેવી અને અનુપમા દેવી જયા અને પાર્વતી રિદ્ધિ અને સિદ્ધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ચામુંડા માતાનું સુપ્રસિદ્ધ મંદિર ચોટીલા કયા જિલ્લામાં આવેલું છે ? ભાવનગર સુરેન્દ્રનગર જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર સુરેન્દ્રનગર જુનાગઢ ગીર સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સંગીત વિષયક વિદ્વતાપૂર્ણ અભ્યાલેખોનું પુસ્તક 'સપ્તક'ના લેખકનું નામ શું છે ? અમુભાઈ દોશી મધુસૂદન ઢાંકી હસુ યાજ્ઞિક રસીકલાલ અંધારીયા અમુભાઈ દોશી મધુસૂદન ઢાંકી હસુ યાજ્ઞિક રસીકલાલ અંધારીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) "ધમાલ" કઈ જાતિનું લોકનૃત્ય છે ? સિદી્ ભીલ મેર વાઘેર સિદી્ ભીલ મેર વાઘેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયા સ્થપતિએ બનાવેલું ગાંધીજીનું 2.5 મીટર ઊંચું બાવલું ન્યૂયોર્કમાં મોનહટન વિસ્તારમાં મૂકવામાં આવેલ છે ? કાન્તીભાઈ પટેલ મધે ગુરુજી પ્રભાશંકર સોમપુરા બાલકૃષ્ણ દોશી કાન્તીભાઈ પટેલ મધે ગુરુજી પ્રભાશંકર સોમપુરા બાલકૃષ્ણ દોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્રપ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર ક્યારે કરવામાં આવ્યો ? 1955 1953 1949 1951 1955 1953 1949 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP