ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"મીનાક્ષી ભવિષ્યમાં સારી લેખિકા બનશે’’ - આ વાક્ય કયા પ્રકારનું છે ?

સંભવનાર્થવાક્ય
વિધ્યર્થવાક્ય
આજ્ઞાર્થવાક્ય
નિર્દેશાર્થવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
વ્યાકરણ શિક્ષણની પદ્ધતિ કઈ છે ?

નિદર્શન પદ્ધતિ
આગમન-નિગમન પદ્ધતિ
કથન-ચર્ચા પદ્ધતિ
વ્યાખ્યાન પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP