શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. રાત્રિ અને દિવસ હરપળ દરરોજ શબોરોજ રાતદિવસ હરપળ દરરોજ શબોરોજ રાતદિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ઉકલી ન શકે તેવી સમસ્યા મડાગાંઠ સમસ્યાવધિ પ્રશ્નગાંઠ મેડોગાંઠ મડાગાંઠ સમસ્યાવધિ પ્રશ્નગાંઠ મેડોગાંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.હરિના ચરણનું પવિત્ર જળ - હરિતાલ હરિદાસ હરિપાદોદક હરિચરણ હરિતાલ હરિદાસ હરિપાદોદક હરિચરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. નસીબનું બંધન – વિધિયોગ વિધિપાશ વિધાતા વિધિદમન્ વિધિયોગ વિધિપાશ વિધાતા વિધિદમન્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.'લોભ વગરનો' વણલોભી લુચ્ચો લાલચુ લોભી વણલોભી લુચ્ચો લાલચુ લોભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પ્રસન્ન કરવું તે સમારાધન સમાલ સમરથ સમમિતિ સમારાધન સમાલ સમરથ સમમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP