શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'દરિયામાંથી ડૂબકી મારી મોતી લાવનાર' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નાવિક ભોમિયા મરજીવા પુજારી નાવિક ભોમિયા મરજીવા પુજારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'પરિવર્તન કે ઊથલપાથલનો સમય’ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કળિયુગ સંક્રાન્તિકાળ દુષ્કાળ નવયુગ કળિયુગ સંક્રાન્તિકાળ દુષ્કાળ નવયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. સાવ નાનું અંધારું ઘર – ઘોલકી ધોલકી મઢૂલી અંધારિયું ઘોલકી ધોલકી મઢૂલી અંધારિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - સમય જોવા માટે બનાવેલી રચના સૂર્યતલિકા સૂર્યઘટિકા કમ્પાસ સૂર્યતિલકા સૂર્યતલિકા સૂર્યઘટિકા કમ્પાસ સૂર્યતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ 'જીવાત્મા અને પરમાત્મા એક જ એવો વાદ’. દ્વૈતવાદ અદ્વૈતવાદ વિશ્વવાદ સામ્યવાદ દ્વૈતવાદ અદ્વૈતવાદ વિશ્વવાદ સામ્યવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું. ટપકટપક પડવું મૂશળધાર સાંબેલાધાર સરવડું ટપકટપક પડવું મૂશળધાર સાંબેલાધાર સરવડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP