શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.એક વસ્તુ આપી તેના બદલામાં બીજીવસ્તુ લેવી તે બીજવસ્ત લેવી તે અક્ષય એકાંતર વિનિમય હુંડિયામણ અક્ષય એકાંતર વિનિમય હુંડિયામણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું મુખબંધ મુખોટો મુખમોરડો જિંગોડો મુખબંધ મુખોટો મુખમોરડો જિંગોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દોરડું ભાગવાની ક્રિયા ભાંજગ ભાંડ ભાંજણી ભાંડરાં ભાંજગ ભાંડ ભાંજણી ભાંડરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. સંસાર પ્રત્યે અતિશય સ્નેહ – આસક્તિ આશકિત વૈરાગ્ય વિરકિત આસક્તિ આશકિત વૈરાગ્ય વિરકિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.જેમાં ગાયોનો ભોગ આપવાનો હોય તેવો યજ્ઞ ગોમેધ ગોરક્ષ ગોરટ ગોમેદ ગોમેધ ગોરક્ષ ગોરટ ગોમેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. કોઈપણ બે ખેતર વચ્ચેની હદનો થોડો ખુલ્લો પટ્ટો - ખેતપટ્ટો ધોરિયો નીક શેઢો ખેતપટ્ટો ધોરિયો નીક શેઢો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP