શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) જેમને કોઈ શત્રુ નથી એં– શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. નીઃશત્રુ અજાતશત્રુ અમર ક્ષત્રિય નીઃશત્રુ અજાતશત્રુ અમર ક્ષત્રિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો. સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જતી સ્ત્રી અભિસારિકા પ્રેમાળ સૌજન્યા નિહારીકા અભિસારિકા પ્રેમાળ સૌજન્યા નિહારીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - તારાઓનો સમૂહ. ચૌમધઝા ઐબજો ભગણ ઈહિત ચૌમધઝા ઐબજો ભગણ ઈહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. અંગરખા જેવું એક વસ્ત્ર ધોલકી પલવટ કભા કેડિયુ ધોલકી પલવટ કભા કેડિયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. શું કરવું તે કશું સૂઝે નહિ તેવું મૂઢ કિકર્તવ્યમૂઢ નાસૂઝણું નસમજણું મૂઢ કિકર્તવ્યમૂઢ નાસૂઝણું નસમજણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ 'જીવાત્મા અને પરમાત્મા એક જ એવો વાદ’. વિશ્વવાદ સામ્યવાદ દ્વૈતવાદ અદ્વૈતવાદ વિશ્વવાદ સામ્યવાદ દ્વૈતવાદ અદ્વૈતવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP