ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કઈ કહેવત સ્વભાવ કદી બદલાતો નથી એવો અર્થ આપતી નથી ?

કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી
પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય
દોરડી બળે પણ વળ ન મૂકે
લોભે લક્ષણ જાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શબ્દની મુખ્ય ત્રણ શક્તિઓ છે. - કઈ ?

સત્વ, રજસ અને તમસ
ઉત્તમ, મધ્યમ અને સામાન્ય
લિપી, વાણિ અને જ્ઞાન
અભિધા, લક્ષણા અને વ્યંજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'રેતી તણા આ રણ સમી આખીય મારી જિંદગી !' - આ પંક્તિમાં ___ છે.

સવૈયા છંદ
ઉપમા અલંકાર અને હરિગીત છંદ બંને
હરિગીત છંદ
ઉપમા અલંકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP