રૂઢિપ્રયોગ (Idiom) કોડિયા જેવું કપાળ હોવું કમનસીબ હોવું નસીબનો સાથ હોવો ખૂબ જ બડભાગી હોવું જ્ઞાન થવું કમનસીબ હોવું નસીબનો સાથ હોવો ખૂબ જ બડભાગી હોવું જ્ઞાન થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - છાણાં થાપવા છાણ ભેગું કરવું ખૂબ બદનામ કરવું બળતણ માટે ઉપયોગી હોવું પ્રસિદ્ધિ મેળવવી છાણ ભેગું કરવું ખૂબ બદનામ કરવું બળતણ માટે ઉપયોગી હોવું પ્રસિદ્ધિ મેળવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - આસમાની સુલતાની ઉતરવી. આકાશના રાજા હોવું અણધારી આપત્તિ આવી પડવી આકાશમાંથી નીચે આવવું ખૂબ જ તડકો હોવો આકાશના રાજા હોવું અણધારી આપત્તિ આવી પડવી આકાશમાંથી નીચે આવવું ખૂબ જ તડકો હોવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - સોડ તાણીને સૂઈ જવું પડખું ફેરવી સૂઈ જવું ડાબા પડખે ઘસઘસાટ ઊંઘી જવું. કશુંક માથે ઓઢીને સૂઈ જવું મૃત્યુ પામવું પડખું ફેરવી સૂઈ જવું ડાબા પડખે ઘસઘસાટ ઊંઘી જવું. કશુંક માથે ઓઢીને સૂઈ જવું મૃત્યુ પામવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ગળે ટાંટિયા ભરાવવા મુશ્કેલ સ્થિતિમાં મુકવું ગળું દબાવવું મોતને ઘાટ ઉતારવું ગુંગળાઈ જવું મુશ્કેલ સ્થિતિમાં મુકવું ગળું દબાવવું મોતને ઘાટ ઉતારવું ગુંગળાઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ચારે હાથ ભોંયે પડવા ગબડી પડવું ગુસ્સે થવું બધી રીતે નિઃસહાય થવું હારી જવું ગબડી પડવું ગુસ્સે થવું બધી રીતે નિઃસહાય થવું હારી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP