રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - સંઘ કાશીએ પહોંચવો બનારસમાં વાસ કરવો સંપ ન હોવો યાત્રાએ જવું કામ પાર પાડવું બનારસમાં વાસ કરવો સંપ ન હોવો યાત્રાએ જવું કામ પાર પાડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પેટ ન આપવું વાત કહેતા ફરવું સફ્ળતા મળવી ખાનગી વાત પ્રગટ ન કરવી આબરૂ વધારવી વાત કહેતા ફરવું સફ્ળતા મળવી ખાનગી વાત પ્રગટ ન કરવી આબરૂ વધારવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - સોડ તાણીને સૂઈ જવું મૃત્યુ પામવું કશુંક માથે ઓઢીને સૂઈ જવું પડખું ફેરવી સૂઈ જવું ડાબા પડખે ઘસઘસાટ ઊંઘી જવું. મૃત્યુ પામવું કશુંક માથે ઓઢીને સૂઈ જવું પડખું ફેરવી સૂઈ જવું ડાબા પડખે ઘસઘસાટ ઊંઘી જવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગ સાથે તેનો અર્થ બંધબેસતો ન હોય તેવો વિકલ્પ પસંદ કરો. ધમણ ઉપડવી : યંત્ર ચાલું થવું ભોઠાં પડવું : શરમિંદા થવું ઊની આંચ આવવી : દુઃખ કે તકલીફ આવવી કેડ પર કાંકરો મૂકવો : સખત મહેનત કરવી ધમણ ઉપડવી : યંત્ર ચાલું થવું ભોઠાં પડવું : શરમિંદા થવું ઊની આંચ આવવી : દુઃખ કે તકલીફ આવવી કેડ પર કાંકરો મૂકવો : સખત મહેનત કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો : ઘોડા ગંઠ્યા કરવું આપેલ બંને મનોમંથન કરવું કલ્પના કરવી આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને મનોમંથન કરવું કલ્પના કરવી આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ગળે ટાંટિયા ભરાવવા ગૂંગળાઈ જવું મુશ્કેલ સ્થિતિમાં મૂકવું ગળું દબાવવું મોતને ઘાટ ઉતારવું ગૂંગળાઈ જવું મુશ્કેલ સ્થિતિમાં મૂકવું ગળું દબાવવું મોતને ઘાટ ઉતારવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP