રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - આંખ મળી જવી

અવસાન પામવું
ખૂબ જ પ્રિય હોવું
ચકકર આવી જવા
ઊંઘ આવી જવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઓસાણ ન રહેવું

યાદ ન રહેવું
ઈચ્છા થવી
સ્મૃતિ હોવી
સરળ ન હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પેટ ન આપવું

ખાનગી વાત પ્રગટ ન કરવી
સફ્ળતા મળવી
આબરૂ વધારવી
વાત કહેતા ફરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગનો અર્થ હકારાત્મક છે ?

આકાશ પાતાળ એક કરવા
કૂખ લજાવવી
વાતમાં મોણ નાખવું
ફેરવી તોળવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - સાડીબાર ન રાખવી

સાડીની બાજુ ન બદલવી
દરકાર કરવી
પરવા ન કરવી
સાડી કબાટમાં રાખવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - નમતું મુકવું

શાંતિ થવી
જતું કરવું
વજન કરતાં થોડુક વધુ આપવું
બચાવ કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP