કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયા રાજ્યમાં 'વાંસ ઔધોગિક પાર્ક'ની આધારશિલા મૂકી ? આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ મિઝોરમ આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં મોદી સરકારે નવા રચેલા સહકાર મંત્રાલય (Ministry of Co-Operation)નો કાર્યભાર કોને સોંપવામાં આવ્યો? વીરેન્દ્રકુમાર અમિત શાહ મનસુખ માંડવિયા રાજનાથસિંહ વીરેન્દ્રકુમાર અમિત શાહ મનસુખ માંડવિયા રાજનાથસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયા દેશે દુનિયાના સૌથી મોટું ક્રિપ્ટો એક્સચેન્જ 'બાઈનેન્સ' પર પ્રતિબંધ મૂક્યો ? UK રશિયા જાપાન USA UK રશિયા જાપાન USA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ MM નરવણે યુરોપની યાત્રા દરમિયાન ‘ભારતીય સૈના સ્મારક'નું ઉદ્ઘાટન ક્યા કર્યું ? લિયોન કેસિનો પેરિસ મિલાન લિયોન કેસિનો પેરિસ મિલાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) જલ શક્તિ મંત્રાલયે જળવાયુ પરિવર્તનની અસરનો અભ્યાસ કરવા માટે ___ નો ગ્લેશિયલ લેક એટલાસ જારી કર્યો. સિંધુ નદી બેસિન ગંગા નદી બેસિન બ્રહ્મપુત્ર નદી બેસિન કાવેરી નદી બેસિન સિંધુ નદી બેસિન ગંગા નદી બેસિન બ્રહ્મપુત્ર નદી બેસિન કાવેરી નદી બેસિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ચર્ચામાં રહેલ S-500 એર ડિફેન્સ સિસ્ટમ ક્યા દેશ સાથે સંબંધિત છે ? ચીન ઈઝરાયેલ ફ્રાંસ રશિયા ચીન ઈઝરાયેલ ફ્રાંસ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP