કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારત વર્તમાનમાં વિશ્વમાં સર્વાધિક વિદેશી મુદ્રાભંડાર ધરાવતા દેશોની યાદીમાં કેટલામાં ક્રમે છે ? પાંચમા બીજા ચોથા ત્રીજા પાંચમા બીજા ચોથા ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ‘કાંકોરી ટ્રેન કાવતરું’ અથવા ‘કાંકોરી ટ્રેન ષડયંત્ર’નું નામ બદલીને ‘કાંકોરી ટ્રેન કાર્યવાહી’ કરવામાં આવ્યું છે ? હરિયાણા ઉત્તરપ્રદેશ પંજાબ પ. બંગાળ હરિયાણા ઉત્તરપ્રદેશ પંજાબ પ. બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં ઉદ્ઘાટન સમારોહના ભારતના ધ્વજવાહક કોણ હતું ? શ્રી નીરજ ચોપરા અને સુશ્રી પી.વી.સિંધુ શ્રી મનપ્રીત સિંઘ અને સુશ્રી પી.વી.સિંધુ શ્રી મનપ્રીત સિંઘ અને સુશ્રી એમ.સી. મેરી કોમ શ્રી બજરંગ પૂનિયા અને સુશ્રી એમ.સી.મેરી કોમ શ્રી નીરજ ચોપરા અને સુશ્રી પી.વી.સિંધુ શ્રી મનપ્રીત સિંઘ અને સુશ્રી પી.વી.સિંધુ શ્રી મનપ્રીત સિંઘ અને સુશ્રી એમ.સી. મેરી કોમ શ્રી બજરંગ પૂનિયા અને સુશ્રી એમ.સી.મેરી કોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી લવલીના બોરગોહેન કઈ રમત સાથે સંકળાયેલી છે ? સ્વિમિંગ શૂટિંગ વેઈટલિફટીંગ બોક્સિંગ સ્વિમિંગ શૂટિંગ વેઈટલિફટીંગ બોક્સિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતમાં સામાન્ય રીતે અમરનાથ યાત્રા કયારે યોજાય છે ? ફેબ્રુઆરી – માર્ચ જુલાઈ – ઓગસ્ટ ડિસેમ્બર – જાન્યુઆરી ઓક્ટોબર – નવેમ્બર ફેબ્રુઆરી – માર્ચ જુલાઈ – ઓગસ્ટ ડિસેમ્બર – જાન્યુઆરી ઓક્ટોબર – નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) હીરા-ઝવેરાત માટે દેશનું પ્રથમ ઓક્શન હાઉસ ક્યા શહેરમાં બનાવાયું ? અમદાવાદ હૈદરાબાદ સુરત ભોપાલ અમદાવાદ હૈદરાબાદ સુરત ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP