કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
દૂઝણી ગાયની લાત પણ સારી

ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા
દૂઝણી ગાય દૂધ આપતી નથી
જાહેર ચીજ સૌના માટે હોય છે
દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
દીકરીની મા રાણી, તે ઘડપણમાં ભરે પાણી

જાણી જોઈને આફતમાં મુકાવું.
ભાગ્ય જ નિર્ણાયક બને છે.
ઘર બેઠા બધા જ અનુભવ મળી જવો.
દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળની જિંદગીમાં દુઃખ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ઘેટી ચરવા ગઈને ઊનમૂકીને આવી

સામે ચાલીને આવતો ફાયદો.
થોડોક ફાયદો મેળવવા જતા મોટી હાનિ વેઠવી.
ઘેટીને બહાર ચરવા ના મોકલાય.
ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ટહુકો પાડવો

મીઠાશથી બોલાવવું
ન ગમતી વ્યકિતને બોલાવવું
બૂમો પાડી બોલાવવું
મોર ટહુકા કરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવતનો વિરોધી અર્થ જણાવો.
ઘરડાં ગાડા વાળે

પગ જોઈ પાથરણું તાણવું
સાઠે બુદ્ધિ નાઠે
મહેતો મારેય નહિ ને ભણાવેય નહિ
ભસતો કૂતરો ભાગ્યે જ કરડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
સાપ ગયા ને લીસોટા રહ્યા

વખાણીએ તે જ ખરાબ નીવડે.
સાપનાં ઘસડાવાથી તેનાં લીસોટા પડે છે.
પ્રભુ પાસે ગયા પછી કોઈ નુકસાન થતું નથી.
કાર્ય પુરુ થયા પછી તેના સંસ્કાર રહી જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP