કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.મૂછ પહેલા માંડવો મૂછ આવવાથી માંડવે જવાની તક મળે છે યોગ્ય તરંગો કરવા યોગ્યતા વિનાના તરંગો કરવા મૂછ આવવાથી ખૂબ જ આનંદ થાય છે મૂછ આવવાથી માંડવે જવાની તક મળે છે યોગ્ય તરંગો કરવા યોગ્યતા વિનાના તરંગો કરવા મૂછ આવવાથી ખૂબ જ આનંદ થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'મોરનાં ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો. ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. મોર સુંદર હોય તેથી માતા-પિતાના સંરકાર – ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે. ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. મોર સુંદર હોય તેથી માતા-પિતાના સંરકાર – ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) અધૂરો ઘડો છલકાય ઘણો' કહેવતનો અર્થ કઈ કહેવત દર્શાવે છે, તે વિકલ્પમાંથી દર્શાવો. મોરના ઈંડા ચીતરવા ન પડે નામવું નહીં ન આંગણું વાંકું પાકે ઘડે કાંઠા ન ચડે ખાલી ચણો વાગે ઘણો મોરના ઈંડા ચીતરવા ન પડે નામવું નહીં ન આંગણું વાંકું પાકે ઘડે કાંઠા ન ચડે ખાલી ચણો વાગે ઘણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.દૂઝણી ગાયની લાત પણ સારી જાહેર ચીજ સૌના માટે હોય છે દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા દૂઝણી ગાય દૂધ આપતી નથી જાહેર ચીજ સૌના માટે હોય છે દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા દૂઝણી ગાય દૂધ આપતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત અને તેનો અર્થ યોગ્ય ન હોય તેવો વિકલ્પ શોધો. આંગળીથી નખ વેગળાં : શરીરની રચનામાં ફરક ન આવે આડે લાકડે આડો વાઢ : જેવો માણસ તેવો વર્તાવ લીલાં વનના સૂડા ઘણા : લાભ જોઈ સહુ આવે વાડ વિના વેલો ન ચડે : ઓથ વગર આગળ ન વધાય આંગળીથી નખ વેગળાં : શરીરની રચનામાં ફરક ન આવે આડે લાકડે આડો વાઢ : જેવો માણસ તેવો વર્તાવ લીલાં વનના સૂડા ઘણા : લાભ જોઈ સહુ આવે વાડ વિના વેલો ન ચડે : ઓથ વગર આગળ ન વધાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બહેડાં ખાવાં ને જાયફળનો કેફ રાખવો. ગરીબ હોવા છતાં વૈભવનાં સ્વપ્ન જોવાં પરાધીન રહીને આશા રાખવી ભૂખ આગળ બધાં દુઃખ ગૌણ છે જુદાં જુદાં બહાના બતાવવા ગરીબ હોવા છતાં વૈભવનાં સ્વપ્ન જોવાં પરાધીન રહીને આશા રાખવી ભૂખ આગળ બધાં દુઃખ ગૌણ છે જુદાં જુદાં બહાના બતાવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP