ટકાવારી (Percentage)
એક સાઈકલની છાપેલી કિંમત રૂા.1560 અને તેના ઉપર લેવાતા વેચાણ વેરાનો દર 5% હોય તો કેટલા વેચાણવેરો ભરવો પડે ?

રૂ. 80
રૂ. 100
રૂ. 78
રૂ. 120

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
જોયને રાજુ કરતાં 10% વધારે મળે છે, તો રાજુને જોય કરતાં કેટલા ટકા ઓછા મળે ?

9%
9(10/11)%
9(1/11)%
10%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
શિશુમંદિરના તમામ વિદ્યાર્થી ભાઈબહેનોમાંથી 70 ભાઈઓ અને 50 બહેનો અંબાજી પ્રવાસે જવાના હતા. પરંતુ વરસાદને કારણે ભાઈઓમાંથી 50% અને બહેનોમાંથી 40% લોકો પ્રવાસે જઇ શક્યા, તો આશરે કેટલા ટકા વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા ?

42
46
40
44

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
એક વર્ગમાં 70 વિદ્યાર્થી છે. 30 ટકા વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હશે ?

28
49
55
21

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP