તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. : પાંજણ
તળપદા
'ખોરડું' કઈ બોલીનો શબ્દ છે ?
તળપદા
નીચે આપેલ "ભાઠો" તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.
તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો : પૈહા
તળપદા
તળપદા શબ્દો અને શિષ્ટરૂપનું કયું જોડકું ખોટું છે ?
તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. : તાજિર