તળપદા
'ખોરડું' કઈ બોલીનો શબ્દ છે ?
તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. : ગોકીલ
તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. : આબોકાર
તળપદા
તળપદા શબ્દો અને તેના શિષ્ટ રૂપોના વિકલ્પોમાંથી કથો વિકલ્પ બરાબર નથી ?
તળપદા
નીચે આપેલ સાચા તળપદા શબ્દનો શિષ્ટ રાબ્દ લખો : મોકળું
તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો. : પા