તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. : મોર્ય

મોર
મૌર્ય
અગાઉ
મૂરખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. : પાહણ

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
પથ્થર
નજીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂ૫ વિકલ્પમાંથી શોધો. : જુહાર

પ્રણામ
પરાજય
જુવાર
જવહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. - ‘વરા’

જમવું
વરૂ
પ્રસંગો
ઝરણું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલા તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો. - રૂંગું

મંદબુદ્ધિ
રુદન અને મંદબુદ્ધિ બંને
રુદન
રુવાંટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP