ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનું સૌથી મોટું મત્સ્યકેન્દ્ર નીચેનામાંથી કયું છે ? ઓખા વેરાવળ પોરબંદર અમરેલી ઓખા વેરાવળ પોરબંદર અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કાળિયાર માટેનું રાષ્ટ્રીય પાર્ક કયા જિલ્લામાં આવેલ છે ? મોરબી દેવભૂમિ દ્વારકા જુનાગઢ ભાવનગર મોરબી દેવભૂમિ દ્વારકા જુનાગઢ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ચેનના વૃક્ષોનો સૌથી વધુ વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે ? વલસાડ કચ્છ જુનાગઢ સુરેન્દ્રનગર વલસાડ કચ્છ જુનાગઢ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગરમ પાણીના ઝરા અંગે કઈ જોડ બંધબેસતી નથી ? હરસોલ-સાબરકાંઠા તુલસીશ્યામ-જુનાગઢ દેવકી ઊનાઈ-વલસાડ કાવી-ભરૂચ હરસોલ-સાબરકાંઠા તુલસીશ્યામ-જુનાગઢ દેવકી ઊનાઈ-વલસાડ કાવી-ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના મધ્યભાગમાં થી કયું વૃત પસાર થાય છે ? આમાંથી કોઈ નહીં મકરવૃત વિષુવવૃત કર્કવૃત આમાંથી કોઈ નહીં મકરવૃત વિષુવવૃત કર્કવૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છનો ડુંગરાળ વિસ્તાર કેવા પ્રકારના ખડકો ધરાવે છે ? જલનિર્મિત અગ્નિકૃત વિકૃત પ્રસ્તર જલનિર્મિત અગ્નિકૃત વિકૃત પ્રસ્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP