GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 દાંતનું ક્ષયન ક્યારે થાય છે ? જ્યારે મોંના અંદરના ભાગની PH 5.5 કરતા ઓછી હોય ત્યારે જ્યારે મોંના અંદરના ભાગની PH 5.5 હોય ત્યારે જ્યારે મોંના અંદરના ભાગની PH 5.5 કરતા વધુ હોય ત્યારે જ્યારે મોંના અંદરના ભાગની PH 7.0 હોય ત્યારે જ્યારે મોંના અંદરના ભાગની PH 5.5 કરતા ઓછી હોય ત્યારે જ્યારે મોંના અંદરના ભાગની PH 5.5 હોય ત્યારે જ્યારે મોંના અંદરના ભાગની PH 5.5 કરતા વધુ હોય ત્યારે જ્યારે મોંના અંદરના ભાગની PH 7.0 હોય ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ? 1980 1985 1970 1974 1980 1985 1970 1974 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 MS Excel માં કયા વિધેયનો ઉપયોગ કરીને ઇંચને સેન્ટિમીટરમાં ફેરવી શકાય છે ? COV( ) CON( ) CONT( ) CONVERT( ) COV( ) CON( ) CONT( ) CONVERT( ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. ‘ભારવેલો’ અત્યંત જવાબદારી ધરાવતું ચૂલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખવો ખીંટી ઉપર ભરવેલો ડગલો ભારેલો અગ્નિ ઠારવવો અત્યંત જવાબદારી ધરાવતું ચૂલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખવો ખીંટી ઉપર ભરવેલો ડગલો ભારેલો અગ્નિ ઠારવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 એક સાયકલ સવાર પૂર્વ દિશામાં 5 km અંતર કાપે છે, ત્યારબાદ તે દક્ષિણ દિશામાં 12 km અંતર કાપે છે. આ સાયકલ સવારે કરેલ સ્થાનાંતરનું મૂલ્ય કેટલું ? શૂન્ય 7 km 13 km 17 km શૂન્ય 7 km 13 km 17 km ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ક્યા પ્રાચિન કવિ ગુજરાતના જયોતિર્ધર તરીકેનું બિરૂદ પામ્યા છે ? શામળ નર્મદ પ્રેમાનંદ દયારામ શામળ નર્મદ પ્રેમાનંદ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP