GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ‘કિન્નરી’ એ કોનો કાવ્યસંગ્રહ છે ? નિરંજન ભગત નારાયણ સુર્વે રમેશ પારેખ રાવજી પટેલ નિરંજન ભગત નારાયણ સુર્વે રમેશ પારેખ રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 તાજેતરમાં ઉત્તરાખંડ ખાતે ગ્લેશિયર તૂટતા અનેક નાગરિકોએ જાન ગુમાવ્યા. આ બનાવના જિલ્લાનું નામ જણાવો. ચમોલી રૂદ્રપ્રયાગ ઉત્તરકાશી દહેરાદૂન ચમોલી રૂદ્રપ્રયાગ ઉત્તરકાશી દહેરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.‘ચાલતા થવું’ ડરીને પલાયન થવું વ્યંગ કરવો તે ગુસ્સામાં ચાલવું મૃત્યુ પામવું ડરીને પલાયન થવું વ્યંગ કરવો તે ગુસ્સામાં ચાલવું મૃત્યુ પામવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચેનામાંથી સમાસનું ક્યું જોડકું સાચું છે ? જીતુમામા - કર્મધારય નીલકંઠ - અવ્યયીભાવ રેલગાડી - તત્પુરુષ સરસિજ - બહુવ્રીહિ જીતુમામા - કર્મધારય નીલકંઠ - અવ્યયીભાવ રેલગાડી - તત્પુરુષ સરસિજ - બહુવ્રીહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 પાણીના ટાંકા ઉપર ત્રણ નળ બેસાડવામાં આવ્યા છે. બે નળ ટાંકાને અનુક્રમે 5 કલાક અને 6 કલાકમાં ભરી દે છે, જ્યારે ત્રીજો નળ ૩ કલાકમાં ખાલી કરે છે. તો ટાંકી કેટલા કલાકમાં ભરાઈ જાય છે ? 15 કલાક 20 કલાક 18 કલાક 30 કલાક 15 કલાક 20 કલાક 18 કલાક 30 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Choose correct option.Mr Patel said to the police man, “Let me park my scooter here."(Change into Indirect Speech) Mr Patel requested the police man to let him park his scooter there. Mr Patel suggested the police man that he should park my scooter there. Mr Patel asked the police man if I could park my scooter here. Mr Patel ordered the police man to park their scooter here. Mr Patel requested the police man to let him park his scooter there. Mr Patel suggested the police man that he should park my scooter there. Mr Patel asked the police man if I could park my scooter here. Mr Patel ordered the police man to park their scooter here. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP