GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની યોજનાઓ અંતર્ગત સાત ફેરા સમૂહ લગ્નની યોજનાને ક્યા મહાનુભાવના નામ સાથે જોડવામાં આવેલ છે ?

કસ્તુરબા મોહનદાસ ગાંધી
સાવિત્રીબાઈ ફૂલે
માઈ રમાબાઈ આંબેડકર
ડૉ. સવિતા આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચે આપેલી દરેક સંખ્યાના એકમ અને શતકના અંકો અદલા બદલી કરીને લખતા મળતી સંખ્યાઓમાં મધ્યક્રમે આવતી સંખ્યાનો શતકનો અંક આપેલા વિકલ્પોમાંથી કયો હોય ?
738, 429, 156, 273, 894

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ભારતના સૌપ્રથમ સોલિસિટર જનરલનું નામ જણાવો.

સી.કે.દફતરી
કે.કે.વેણુગોપાલ
મોહન પરાસરન
રાજીવ મહર્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
બંધારણના ક્યા આર્ટિકલમાં કટોકટીની ઉદ્ઘોષણા અંગેની જોગવાઈ કરવામાં આવી છે ?

આર્ટિકલ-241
આર્ટિકલ-340
આર્ટિકલ-251
આર્ટિકલ-352

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP