GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
તડકો-છાંયડો રમત રમતા હતા.

ઉપમા
સજીવારોપણ
રૂપક
વ્યાજસ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
હાઈડ્રોજન પરમાણુમાં કયો અવપરમાણ્વીય કણ હાજર નથી ?

ન્યુટ્રોન
પ્રોટોન
નેગાટ્રોન
ઈલેકટ્રોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
બાળકોએ ચિત્ર દોર્યા

બાળકોને ચિત્ર દોરાવ્યા
બાળકોથી ચિત્ર દોરાય છે
બાળકો દ્વારા ચિત્ર દોર્યું
બાળકોથી ચિત્ર દોરાશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
કોઈપણ રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂંક ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે ?

આર્ટિકલ-165
આર્ટિકલ-150
આર્ટિકલ-175
આર્ટિકલ-172

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચેનામાંથી કોણ માનવશરીરની શારીરિક સ્થિતિ અને સમતોલનપણું જાળવવામાં મદદ કરે છે ?

અનુમસ્તિષ્ક
બૃહદ્ મસ્તિષ્ક
સેતુ
લંબમજ્જા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP