GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
સૂર્ય તથા તારાઓમાં સતત ઉત્પન્ન થતી ઉર્જા કઈ પ્રક્રિયા દ્વારા મળે છે ?

ન્યુક્લિયર સંલયન
ન્યુક્લિયર બાષ્પીભવન
ન્યુક્લિયર વિખંડન
ન્યુક્લિયર ઉર્ધ્વપાતન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત ધો. 10માં 70% હોય તેવા ધો. 11, 12 ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીને દર વર્ષે કેટલી રકમ ટ્યુશન પ્રોત્સાહક સહાય તરીકે આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે ?

રૂ. 12,000/-
રૂ. 8,000/-
રૂ. 10,000/-
રૂ. 15,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
'તુરિયાનો તાર જાગી ઊઠવો'

સમજણશક્તિનો ઉદય થવો
કોઈ બાબતે પશ્ચાતાપ થવો
ગુસ્સો સાતમા આસમાને જવો
કોઈ જીવ પ્રત્યે અનુકંપા થવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP