GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ગુજરાત સરકાર દ્વારા આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે તાજેતરમાં કોની નિમણૂંક કરવામાં આવેલ છે ?

ડૉ. સી.જે.પટેલ
ડૉ. વાય.એમ.સુરતી
ડૉ. એસ.એમ.અગ્રવાલ
ડૉ. કે.બી.કથિરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. જો અંકની અદલાબદલી કરવામાં આવે તો મળતી સંખ્યા નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 36 જેટલી નાની બને છે. તો તે મૂળ સંખ્યા કઈ ?

52
32
62
42

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) લાઠી
(b) વિરપુર
(c) ખેરગામ
(d) લખપત
(e) સાયલા
(1) કચ્છ જિલ્લો
(2) સુરેન્દ્રનગર જિલ્લો
(3) મહીસાગર જિલ્લો
(4) નવસારી જિલ્લો
(5) અમરેલી જિલ્લો

c-4, a-5, e-2, b-3, d-1
e-2, c-1, b-3, a-5, d-4
a-5, c-4, d-3, b-1, e-2.
d-1, b-3, e-2, c-5, a-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
પુદુચેરી કેન્દ્રશાસિત પ્રદેશ ક્યા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે ?

મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય
બોમ્બે ઉચ્ચ ન્યાયાલય
કેરલ ઉચ્ચ ન્યાયાલય
કલકત્તા ઉચ્ચ ન્યાયાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP