GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ભારતીય સંસદમાં પબ્લિક એકાઉન્ટ કમિટી કુલ કેટલા સભ્યોની બનેલી હોય છે ?

30 સભ્યો
18 સભ્યો
22 સભ્યો
25 સભ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
કોઈ કાર્ય કરવા માટે કમ્પ્યુટર સમજી શકે તે સ્વરૂપમાં લખેલી ક્રમશઃ સૂચનાઓના સમૂહને શું કહે છે ?

સોફ્ટવેર
વિધેય
પ્રોગ્રામ
દસ્તાવેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચેનામાંથી કોણ માનવશરીરની શારીરિક સ્થિતિ અને સમતોલનપણું જાળવવામાં મદદ કરે છે ?

અનુમસ્તિષ્ક
સેતુ
લંબમજ્જા
બૃહદ્ મસ્તિષ્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ની જોગવાઈ મુજબ ગ્રામ પંચાયતની બેઠકોની કુલ સંખ્યાની કેટલી બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવાની જોગવાઈ છે ?

25%
1/10
10%
1/3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP