GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિલ્પમાંથી સાચા પ્રત્યય શોધો.
એની પહેલાંથી સાલનું છત્રી લાવેલો‌.

ની
'ની' અને 'એ' બંને
વડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનો પ્રસિદ્ધ ગ્રંથ જણાવો.

પ્રણામમાલા
ધાતુપરાયણ
સાહિત્યાનુશાસન
ચંદ્રાશ્રય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP