Talati Practice MCQ Part - 1 એક વર્ગના ઉંમર 15.8 વર્ષ છે. વર્ગમાં છોકરાઓની સરેરાસ ઉંમર 16.4 વર્ષ અને છોકરીઓની સરેરાશ ઉંમર 15.4 વર્ષ છે. તો વર્ગના છોકરાઓ અને છોકરીઓની ઉંમરનો ગુણોત્તર શોધો. 2 : 3 3 : 4 3 : 5 1 : 2 2 : 3 3 : 4 3 : 5 1 : 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 "ભારતનો સંત્રી" એટલે શું ? હિમાલય પર્વત અરવલ્લી પર્વત હિંદ મહાસાગર કચ્છ નો અખાત હિમાલય પર્વત અરવલ્લી પર્વત હિંદ મહાસાગર કચ્છ નો અખાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભારતનો અરુણાચલ પ્રદેશ ક્યા દેશની સરહદ સાથે જોડાયેલો નથી. ચીન મ્યાનમાર નેપાળ ભૂતાન ચીન મ્યાનમાર નેપાળ ભૂતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 જો 1 જાન્યુઆરી 2014ના રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2015 ના રોજ કયો વાર હશે ? શુક્રવાર રવિવાર ગુરુવાર બુધવાર શુક્રવાર રવિવાર ગુરુવાર બુધવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 MS-WORD માં ફોન્ટની સાઈઝ ___ હોય છે. 13 12 10 11 13 12 10 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 અર્થ અવર ક્યારે મનાવાય છે ? માર્ચ મહિનાના છેલ્લા શુક્રવારે માર્ચ મહિનાના છેલ્લા શનિવારે માર્ચ મહિનાના છેલ્લા સોમવારે માર્ચ મહિનાના છેલ્લા રવિવારે માર્ચ મહિનાના છેલ્લા શુક્રવારે માર્ચ મહિનાના છેલ્લા શનિવારે માર્ચ મહિનાના છેલ્લા સોમવારે માર્ચ મહિનાના છેલ્લા રવિવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP