ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

જામનગર
જુનાગઢ
દેવભૂમિ દ્વારકા
મોરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
લાખ માટેના મહત્ત્વના જંગલો ક્યાં આવેલાં છે ?

મહેસાણા અને સાબરકાંઠા
બનાસકાંઠા અને સાબરકાંઠા
પંચમહાલ અને દાહોદ
સાબરકાંઠા અને અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
આ જંગલમાં મોદડ, ગુગળ, ખાખરો, ટીમરુ, વાવડો, બોર, ખેર, બીલી, દૂધલો, સલાઈ, કણજી, ઇન્દ્રજવ, કરંજ, અર્જુન, બહેડાં વગેરે ઔષધિય વૃક્ષો આવેલા છે. આ જંગલ ગુજરાતના ____ વિસ્તારમાં આવેલું છે.

અંબાજી
જુનાગઢ
પંચમહાલ
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
બ્લુ રિવોલ્યુશન (ભૂરીક્રાંતિ) કઇ બાબત સાથે સંકળાયેલા છે ?

અનાજ ઉત્પાદન
મત્સ્ય ઉત્પાદન
તેલ ઉત્પાદન
દૂધ ઉત્પાદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
નીચેનામાંથી કયા માસમાં રવિઋતુના પાક થાય છે ?

મેથી જુલાઈ
જાન્યુઆરીથી માર્ચ
જૂન થી ઓગસ્ટ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP