GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવા અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ-43
આર્ટિકલ-53
આર્ટિકલ-55
આર્ટિકલ-46

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
સુમને બજારમાંથી અમુક સફરજન ખરીદ્યા. તેમાંથી 1/4 જેટલા સફરજન ભાઈ અપૂર્વને આપ્યા. હવે વધેલા સફરજનમાંથી અડધા નાની બહેન મીતવાને આપ્યા. તેની પાસે ફક્ત 3 સફરજન વધ્યા. તો તેણે બજારમાંથી કેટલા સફરજન ખરીદ્યા હશે ?

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચલચિત્રોના એવોર્ડ્સની કરેલ જાહેરાત અંતર્ગત કઈ ગુજરાતી ફિલ્મની શ્રેષ્ઠ ફિલ્મ તરીકે પસંદગી કરવામાં આવેલ છે ?

ચાલ જીવી લઈએ
ગોળકેરી
છેલ્લો દિવસ
હેલ્લારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP