GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા માઈક્રો ફાયનાન્સ યોજના અંતર્ગત સ્વસહાય જૂથોને બિન સરકારી સંસ્થા મારફતે ધિરાણ આપવામાં આવે છે. આ યોજના અન્વયે યોગ્ય સ્વસહાય જૂથના સભ્યોની ઓછામાં ઓછી સંખ્યા કેટલી હોવી જરૂરી છે ?

તેર
વીસ
પંદર
સાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.
દીકરીની મા રાણી, તે ઘડપણમાં ભરે પાણી

ભાગ્ય જ નિર્ણાયક બને છે
દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળની જિંદગીમાં દુઃખ
ઘેર બેઠા બધા જ અનુભવ મળી જવો
જાણી જોઈને આફતમાં મુકાવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
એક સાયકલ સવાર પૂર્વ દિશામાં 5 km અંતર કાપે છે, ત્યારબાદ તે દક્ષિણ દિશામાં 12 km અંતર કાપે છે. આ સાયકલ સવારે કરેલ સ્થાનાંતરનું મૂલ્ય કેટલું ?

શૂન્ય
17 km
7 km
13 km

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP