GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
સમાનાર્થી શબ્દ જણાવો. : ‘કોઢાર’

ઢોરને બાંધવાની જગા
અનાજ ભરવાનો ઓરડો
ખેડૂતના ઓજારો રાખવાનો કક્ષ
મંદિરનો પ્રસાદ રાખવાની જગ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
___ ધાતુ ઉદ્યોગોમાં ચીમનીની દિવાલની ફરતે પાણી રક્ષક (Water proof) સ્તર બનાવવામાં વપરાય છે.

સીસું
નિકલ
એલ્યુમિનિયમ
તાંબુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.
અલકા દોડીને આવે છે.

હેત્વર્થકૃદંત
વર્તમાનકૃદંત
સંબંધક ભૂતકૃદંત
સામાન્યકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
તાજેતરમાં ઉત્તરાખંડ ખાતે ગ્લેશિયર તૂટતા અનેક નાગરિકોએ જાન ગુમાવ્યા. આ બનાવના જિલ્લાનું નામ જણાવો.

દહેરાદૂન
રૂદ્રપ્રયાગ
ચમોલી
ઉત્તરકાશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP