GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિલ્પમાંથી સાચા પ્રત્યય શોધો.એની પહેલાંથી સાલનું છત્રી લાવેલો. 'ની' અને 'એ' બંને એ ની વડે 'ની' અને 'એ' બંને એ ની વડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સમાનાર્થી શબ્દ જણાવો. : ‘કોઢાર’ અનાજ ભરવાનો ઓરડો મંદિરનો પ્રસાદ રાખવાની જગ્યા ઢોરને બાંધવાની જગા ખેડૂતના ઓજારો રાખવાનો કક્ષ અનાજ ભરવાનો ઓરડો મંદિરનો પ્રસાદ રાખવાની જગ્યા ઢોરને બાંધવાની જગા ખેડૂતના ઓજારો રાખવાનો કક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Choose correct option.Elections ___ over peacefully, the police department felt relieved. having been been 'having been' & 'been' any will be having been been 'having been' & 'been' any will be ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 જો ZEBRA ને 2652181 લખાય, તો COBRA = શું લખાય ? 3152181 1182153 31822151 302181 3152181 1182153 31822151 302181 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.નરસિંહ તત્પુરુષ કર્મધારય દ્વંદ્વ ઉપપદ તત્પુરુષ કર્મધારય દ્વંદ્વ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.શારદાભાભી દીકરાને લઈ દુઃખ અનુભવતા હતા. શારદાભાભી દીકરાથી દુ:ખ અનુભવે છે શારદાભાભીથી દીકરાને લઈ દુઃખ અનુભવશે શારદાભાભીથી દીકરાથી દુઃખ અનુભવાશે શારદાભાભીથી દીકરાને લઈ દુઃખ અનુભવાતું હતું શારદાભાભી દીકરાથી દુ:ખ અનુભવે છે શારદાભાભીથી દીકરાને લઈ દુઃખ અનુભવશે શારદાભાભીથી દીકરાથી દુઃખ અનુભવાશે શારદાભાભીથી દીકરાને લઈ દુઃખ અનુભવાતું હતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP