ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
'ગિફ્ટ સિટી' કયા હેતુથી બનાવવામાં આવેલ છે ?

પ્રવાસન સ્થળ તરીકે
ઉત્પાદન કાર્ય કરવા માટે
આનંદ પ્રમોદ માટે
નાણાકીય સંસ્થાઓના સરળ કામકાજ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
"ઈફફો" નું આખું નામ શું છે ?

ઇન્ડિયન ફર્ટિલાઇઝર કો-ઓપ. કંપની લિ.
ઇન્ડિયન ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ.
ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ.
ઈન્ડિયન ફાર્મર્સ કો-ઓપરેટીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP