GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ભારતમાં ઈન્ટરનેટની સુવિધા પૂરી પાડનાર સૌપ્રથમ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કંપની કઈ છે ? MTNL VSNL BSNL TATA MTNL VSNL BSNL TATA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 MS Word દસ્તાવેજમાં પેજની લંબાઈ મૉનિટર / સ્ક્રીનની લંબાઈ કરતાં વધારે હોય ત્યારે કઈ સુવિધા પૂરી પાડવામાં આવે છે ? પ્રોગ્રેસ બાર સ્ક્રોલ બાર સ્ટેટસ બાર નૅવિગેશન બાર પ્રોગ્રેસ બાર સ્ક્રોલ બાર સ્ટેટસ બાર નૅવિગેશન બાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સાચી જોડણી શોધો. ચિરંજિવિની ચિરંજીવિની ચીરંજીવીની ચીરંજીવની ચિરંજિવિની ચિરંજીવિની ચીરંજીવીની ચીરંજીવની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 જો A+B = 2C અને C+D = 2A તો A+C = 2B A+C = B+D A+C = 2D A+D = B+C A+C = 2B A+C = B+D A+C = 2D A+D = B+C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. ‘દયિત’ પ્રિય લાવણ્યસભર દાનમાં આપેલું દાનમાં મળેલું પ્રિય લાવણ્યસભર દાનમાં આપેલું દાનમાં મળેલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 વન્યજીવોના સંરક્ષણ માટે અભૂતપૂર્વ હિંમત અને નિષ્ઠા દર્શાવે તે માટે સરકારશ્રી દ્વારા ક્યા ઍવોર્ડ એનાયત કરવામાં આવે છે ? સુંદરલાલ બિસ્નોઈ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ અમૃતાદેવી બિસ્નોઈ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ ચીપકો મૂવમેન્ટ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ અમૃતાદેવી બહુગુણા વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ સુંદરલાલ બિસ્નોઈ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ અમૃતાદેવી બિસ્નોઈ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ ચીપકો મૂવમેન્ટ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ અમૃતાદેવી બહુગુણા વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP