GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ભારતની પાર્લામેન્ટે ક્યા દિવસે મુંબઈ અને વિદર્ભ રાજ્યોની ભાષાકીય ધોરણે પુનઃરચના કરી ‘સ્ટેટ ઓફ બોમ્બે' ની સ્થાપના કરી ?

21 મે, 1950
27 એપ્રિલ, 1950
1 નવેમ્બર, 1950
19 ઓક્ટોબર, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
બંધારણના ક્યા આર્ટિકલમાં કટોકટીની ઉદ્ઘોષણા અંગેની જોગવાઈ કરવામાં આવી છે ?

આર્ટિકલ-251
આર્ટિકલ-241
આર્ટિકલ-352
આર્ટિકલ-340

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
દાંતનું ક્ષયન ક્યારે થાય છે ?

જ્યારે મોંના અંદરના ભાગની PH 5.5 કરતા ઓછી હોય ત્યારે
જ્યારે મોંના અંદરના ભાગની PH 5.5 હોય ત્યારે
જ્યારે મોંના અંદરના ભાગની PH 7.0 હોય ત્યારે
જ્યારે મોંના અંદરના ભાગની PH 5.5 કરતા વધુ હોય ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.
દીકરીની મા રાણી, તે ઘડપણમાં ભરે પાણી

ભાગ્ય જ નિર્ણાયક બને છે
જાણી જોઈને આફતમાં મુકાવું
દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળની જિંદગીમાં દુઃખ
ઘેર બેઠા બધા જ અનુભવ મળી જવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત ધો. 10માં 70% હોય તેવા ધો. 11, 12 ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીને દર વર્ષે કેટલી રકમ ટ્યુશન પ્રોત્સાહક સહાય તરીકે આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે ?

રૂ. 10,000/-
રૂ. 8,000/-
રૂ. 15,000/-
રૂ. 12,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP