ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
"ભાલ" પ્રદેશનો નીચેના પૈકી કયા મેદાનોમાં સમાવેશ થાય છે ?

વીરમગામનું મેદાન
ચરોતરના પૂર્વનું મેદાન
ઢાઢરનું મેદાન
અમદાવાદના મેદાનનો દક્ષિણ-પશ્ચિમ ભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
"ક્રિભકો" નું આખું નામ શું છે ?

કૃષિ ભારત કો-ઓપરેટીવ લિ.
કૃષિવિકાસ ભાવના કો-ઓપરેટિવ લિ.
કૃષક ભારતી કો-ઓપરેટીવ લિ.
કૃષિકાર ભંડાર કો-ઓપરેટીવ લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતનો કયો ખેત આબોહવાકીય વિસ્તાર પાક ઉત્પાદન માટે સૌથી આદર્શ જમીનો ધરાવે છે ?

ભાલ વિસ્તાર
દક્ષિણ ગુજરાત
મધ્ય ગુજરાત
ઉત્તર ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
મધ્યપ્રદેશની હદને ગુજરાત રાજ્યના કયા બંને જિલ્લાની હદ મળે છે ?

પંચમહાલ - દાહોદ
દાહોદ - છોટા ઉદેપુર
મહિસાગર - દાહોદ
છોટાઉદેપુર - નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP